👉 માંગરોળ, તા. ૧૩:
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલી ભારત સરસ્વતી મંદિર સંસદ સંચાલિત શ્રી કુ. એ.બી. ગાર્ડી ગ્રામવિદ્યા મહાવિદ્યાલય (BRS કોલેજ – શારદાગ્રામ) દ્વારા આયોજિત પ્રેમ પ્રયાગરાજ શીર્ષક સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો.
➡️ મુખ્ય આકર્ષણો:
🎓 દિક્ષાંત સમારોહ:
📌 કોલેજના T.Y (ફાઇનલ યર) ના વિધાર્થીઓ માટે ભવ્ય દિક્ષાંત સમારોહ યોજાયો.
📌 મહાનુભાવો દ્વારા વિધ્યાર્થીઓને જીવનમાં સફળતા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
📌 વિધ્યાર્થીઓએ પોતાના અનુભવ પણ વર્ણવ્યા.
👨🏫 વિદાય સમારંભ:
📌 પ્રિન્સીપાલ આઇ.જી. પુરોહિત, પ્રોફેસર એ.ટી. વડાવીયા અને ભરતભાઈ રાજ્યગુરુ ની સેવા નિવૃતિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો.
📌 વિધ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા આદર અને સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી.
🙏 માતૃ-પિતૃ વંદના:
📌 માતા-પિતા પ્રત્યે લાગણી અને સંસ્કારની ભાવના જાગૃત થાય તે માટે માતૃ-પિતૃ વંદના નું આયોજન.
📌 વિધ્યાર્થીઓએ માતા-પિતાના આશીર્વાદ લીધા અને તેમની સેવા પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો.
🎭 સાંસ્કૃતિક કાર્યક્રમ:
📌 સાંજે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ પ્રદર્શન કરાયા:
- સરસ્વતી વંદના
- હોલી સ્પેશિયલ
- ગુજરાતી ગરબા
- દેશભક્તિ ડાન્સ
- કાશ્મીરી લોક નૃત્ય
- પંજાબી ભાંગડા
- મરાઠી લાવણી
- રાજસ્થાની ઘુમ્મર
- રામાયણ
- વ્યસન મુક્તિ નાટક
📌 વિધ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દર્શકોના દિલ જીતી લીધા.
➡️ કાર્યક્રમની સફળતા પાછળ:
✅ પ્રિન્સીપાલ આઇ.જી. પુરોહિત
✅ નિયામક ભાવિન ભટ્ટ
✅ શારદાગ્રામ પ્રમુખ બિનોયભાઈ ગાર્ડી
✅ સમગ્ર BRS કોલેજ શારદાગ્રામ પરિવાર
📍 અહેવાલ: પ્રકાશ લાલવાણી, માંગરોળ – જૂનાગઢ