જૂનાગઢ
ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલય, ન્યુદિલ્હી દ્વારા માર્ગ ક્ષેત્રમાં અસાધારણ કામગીરી માટે નાણાકીય સહાય અને માર્ગ સલામતીના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરુસ્કૃત કરવા માટે Scheme of Financial assistance for Administrating Road Safety advocacy and awards for the Outstanding work done in the field of Road Safety નામની યોજના શરૂ કરેલ છે. જે પરત્વે માર્ગ સલામતી ક્ષેત્રે રસ ધરાવતી સંસ્થાએ તેમની અરજી ઓનલાઇન વેબસાઈટ https://rsa.morth.gov.in પર મોકલવાની રહેશે. ઉક્ત વેબસાઈટ પરના પોર્ટલ પર અરજી સ્વીકારવાની તા. ૨૨/૧૦/૨૦૨૪ સુધી રાખવામાં આવેલ છે. આ યોજના બાબતે વધુ માહિતી ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની વેબસાઈટ https://rsa.morth.gov.in પર ઉપલબ્ધ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)