માળીયા હાટીના ના વાંદરવડ ગામે વીજળી પડતાં ત્રણ ભેશોના મોત..

જૂનાગઢ

બનાવની મળતી વિગત મુજબ ગત બપોરના સમયે 3 વાગ્યા ના સમયે વિજગાજ સાથે વરસાદ શરૂ થયો હતો.જેમાં માંળીયા હાટીના ના વાંદરવડ ગામે મોકાભાઈ પાલા ભાઇ કેશોદ ની વાળી ના ફળિયામાં બાંધેલ ત્રણ ભેશો પર વીજળી પડતાં ભેંસો ના મોત થયા હતા..પરિવારના સભ્યો જેવી ભેંસો ના મોતથી પરિવાર હતાસ થયા હતા

અહેવાલ :- પ્રતાપ સિસોદિયા (માળીયા હાટીના)