રક્તદાન મહાદાનના સિદ્ધાંત ને સાર્થક કરતા ઉના પ્રાંત અધિકારી સાહેબ.

ઉના

આજે ઉના ખાતે પ્રસૂતા મહિલાને બ્લડની જરૂર હોય અને આ અંગે ગ્રુપમાં મેસેજ મળતા ઉના પ્રાંત અધિકારી હિરવાનીયા સાહેબ પોતે પોતાનું બ્લડ આપી એક ઉમદા કર્યું કર્યું છે.. લોકોએ તેમના આ કામને બિરદાવ્યું…

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)