રાજકોટ ગેમ ઝોનમાં વેરાવળ નો યુવક પણ હોવાનું અનુમાન….

  1. રાજકોટ ગેમ ઝોનમાં વેરાવળ નો યુવક પણ હોવાનું અનુમાન….

વેરાવળ:

ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનામાં વેરાવળનો વિવેક દુશારા નામનો યુવક પણ હજુ સુધી મળી શક્યો નથીવેરાવળના વિવેક દુશારા નામના યુવકના લગ્ન રાજકોટ થયા હતા.વિવેક દુશારા તેમના પત્ની અને સાળી આ ગેમઝોન ની મુલાકાતે ગયા હતા….

 

 

આ ગેમ ઝોનમાં અચાનક આગ લાગતાં 26 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા….

 

ત્યારે આ વેરાવળ ના વિવેક દુશારા નામના યુવકની પણ પરિવાર અને તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઇ વેરાવળ ના વિવેક દુશારાના પરિવારને ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા પરિવાર વેરાવળ થી રાજકોટ મોડી રાત્રે પહોંચ્યો.વેરાવળના આ વિવેક દુશારા નામના યુવકની શું હાલત છે એ હજુ સુધી ખબર પડી નથી વેરાવળમાં વિવેક દુશારાનો પરિવાર ચિંતિત…

 

 

અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)