જૂનાગઢ તા.2/1 રાધા રાણી ગ્રુપ દ્વારા ઓપન જુનાગઢ આમળામાથી બનતી મીઠાઇ અને સરબતની હરીફાઈ નુ આયોજન તારીખ 9-1-2025, ગુરૂવાર, રેડ ક્રોસ હોલ , આઝાદ ચોક, જૂનાગઢ ખાતે સાંજે 4.30 થી 6.30 કરવમા આવેલ છે, જેમા કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કરી શકાશે. જેની એન્ટ્રી ફી:- ₹20(બહાર કંઈ પણ ડેકોરેશન કરવાનું નથી )
પ્રોગ્રામ નંબર 2 :-દરેક બહેનો ઘરમાં બેસીને પણ પૈસા કમાઈ શકે તે માટેની સરસ મજાની માહિતી આપવામાં આવશે.
પ્રોગ્રામ નંબર :-3 હાઉઝી
પ્રોગ્રામ નંબર 4 :-નંબર ગેમ રમાડવામાં આવશે .
છેલે અલ્પાહાર
વધુ માહિતી માટે કોન્ટેક્ટ
ચેતનાબેન તન્ના:-9033775590
નિશાબેન રૂપારેલીયા :-૯૪૨૮૧૦૫૬૫૯
ચાંદનીબેન રાજા ૯૯૨૫૫૫૫૪૬૯
ગીતાબેન કોટક:૯૬૨૪૩૬૮૧૪૩
જલ્પાબેન જોષી , 7405555624
નીતાબેન્ ઉનડકટ:-9427975990
( જે બહેનોને એન્ટ્રી લખાવાની હોય તે કોઈપણ કમિટી મેમ્બર પાસે લખાવી શકે છે )
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)