રેલવે પ્રશાસનની જનતાને અપીલ: બોટાદ-સાબરમતી રેલ ખંડમાં હાઇ વોલ્ટેજ વીજ વાયરોથી સાવધ રહો !!

રેલવે પ્રશાસનની જનતાને અપીલ: બોટાદ-સાબરમતી રેલ ખંડમાં હાઇ વોલ્ટેજ વીજ વાયરોથી સાવધ રહો!

25000 વોલ્ટના ઓવરહેડ વાયર જીવલેણ બની શકે, રેલવે ટ્રેક નજીક આવવાનું ટાળવું જરૂરી
બોટાદ-સાબરમતી રેલ ખંડમાં વિદ્યુતીકરણનું પરીક્ષણ ચાલુ, 25 માર્ચથી વીજ પુરવઠો શરૂ થશે
રેલવે ડિવિઝનલ મેનેજર રવીશ કુમારની જનતાને અપીલ: જાનવર અને પોતાને હાઇ વોલ્ટેજ વાયરથી દૂર રાખો
સમાજના હિતમાં માહિતી વહેંચો, રેલવે ટ્રેક નજીક કોઈ પણ બેદરકારી ન રાખવી

સંવાદદાતા: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ – (જૂનાગઢ)