રોટરી ક્લબ કેશોદ 2018 થી શ્રવણ યાત્રાનું આયોજન કરે છે જેમાં 60 વર્ષથી મોટા સિનિયર સિટીઝન વડીલોને નિશુલ્ક યાત્રા કરાવે છે

કેશોદ રોટરી ક્લબ દ્વારા સિનિયર સીટીઝન લોકો આર્થિક રીતે અશોક સમય અથવા તો પરિવારમાં કોઈ તમને જાત્રા કરાવી શકે તેમ ના હોય આઇડેન્ટીફાય કરી યાત્રા કરવાનો મોકો આપે છે આ વખતે આ શ્રવણ યાત્રા નું આયોજન રાજસ્થાન નાથ દ્વારા રાણકપુર કાંકરોલી શામળાજી બહુચરાજી ડાકોર વડતાલ ચિત્તોડ ઉદયપુર શ્રાવણ યાત્રા તારીખ 8 થી 14 જાન્યુઆરી સુધી કરાવશે બધો જ રોટલી કલ્પ બના સભ્યો તેમજ અન્ય દાતાઓના સહયોગથી આ સાતમી વખત યાત્રા કરાવે છે

આ વખતે પણ પ્રોજેક્ટ ચેરમેન કિરીટભાઈ ત્રાંબળીયા રમેશભાઈ વામજા તથા વિરેન્દ્રસિંહ રાયજાદા આ શ્રવણ યાત્રામાં સેવા અર્થે સિનિયર સિટીઝનને લઈને શ્રવણ યાત્રામાં ગયેલ છે આ યાત્રાના સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ ભુપત વાજા તથા હિતેશ કન્યારા જીતેન્દ્ર પટેલ ડોક્ટર તન્ના સાહેબ તથા બધા રોટેરિયન મિત્રોના આજરોજ તારીખ 8 થી આ શ્રવણ યાત્રાનું પ્રયાણ કરાવેલું છે છે તે પ્રસંગે અરવિંદભાઈ લાદાણી સિદ્ધાર્થ સૌંદરવા જીતુભાઈ ધોળકિયા હિતેશભાઈ રામોલિયા ભાવિક રામાણી જાત્રોડા અને ખેસ પહેરાવી મીઠા મોઢા કરાવી પ્રજાત્રા માટે વિદાય આપી હતી

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)