વડોદરા
હાલ ખાસવાડી સ્મશાનના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે હવે ચોમાસામાં મરાઠી સમાજ ન લોકો દશ પીંડ ની વિધિ અને માળી સમાજ નું સ્મશાન માં જવા માટે ભારે મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે આ સમસ્યા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે અને રોડ ને મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ સ્મશાન માં મારે અત્યારે સમાજ અને માળી સમાજ નો સ્મશાન આવેલ હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો દશ પીંડ ની વિધિ કરવામાં આવતા હોય છે વિજય જાદવ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન એ તંત્ર સામે આકરા પ્રહાર કર્યા હતા અને વહેલી તકે સ્મશાનના રોડની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી…
તંત્ર દ્વારા આ રોડ પર માટે નાખવામાં આવે છે પરંતુ નજીવા વરસાદમાં રોડ ભિસ્મર હાલત થઈ જાય છે વિજય જાદવ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન દ્વારા સ્મશાન ની કામગીરીને અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી ત્યારે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તાર માં આવેલ ખાસ વાડી સ્મશાન ની વહેલી તકે રોડની કામગીરી હાથ ધોરણમાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)