વડોદરા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ તરસાલી સૂસેન રોડ પર આવેલ ગ્રીન પાર્ક પાસેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પાલિકા તંત્ર દ્વારા પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા જેને લઇને દબાણ શાખા ની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ અને દબાણનો દૂર કરવા માટે વિરોધ કરી રહ્યા છે
ત્યારે રોડને મોટો કરવા માટે આવતા તમામ દબાણનો દૂર કરવામાં આવશે અને સોસાયટી દ્વારા કરેલ દવાણો દૂર કરવા પહોંચી ત્યારે સોસાયટીના સ્થાનિકો એ વિરોધ કર્યો હતો અને દબાણ શાખા ની ટીમને રાહ જોવી પડી રહી છે અને પાલિકા દબાણ શાખા ની ટીમ અને પોલીસ તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)