વિશ્વ લાયન દિવસ ની ઉજવણી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામે કરાઈ.

જૂનાગઢ

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમા માંગરોળ તાલુકાના લોએજ ના ગ્રામજનો વિદ્યાર્થી ઓ તેમજ તમામ સ્ટાફ પરિવારે થઈ ૮૦૦ માનવ પરિવારે જન જાગૃતિ માટે આ દરિયા કિનારે વસ્તા અને જ્યાં સિંહદર્શન માટે ના પ્રવાશન સ્થળો એ પણ જઈએ તેમાં સિંહની પજવણી ન કરીએ તેવી જન જાગૃતિ ફેલાવવા માં મદદ કરવા માં આવીહતી જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકા નુ લોએજ એસ. ડી.બી. હાઈસ્કૂલ લોએજ તેમજ ગ્રામ જનો ના સહિયારા પ્રયાસ સાથે આ વિશ્વ લાયન દિવસ ની ભાવ ભેર ઉજવણી કરવામા આવશે હતી

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)