વેરાવળમાં ધી વેરાવળ માર્કંનટાઈલ બેન્ક ની સાધારણ સભા મળી.

વેરાવળ

વેરાવળ માં ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓ બેન્ક લી , ની સાધારણ સભા યોજાયેલ નવીન ભાઈ શાહ ના માર્ગદર્શન સાથે જનરલ મેનેજર અતુલ ભાઈ શાહે નાણાકીય વર્ષ 23 24 ધીરાણ નફા સહીત ઠરાવ એજંડા હીસાબ નુ આહેવાલ આપેલ નવા બોર્ડ ઓફ ડાયરેક્ટર સંજય ભાઈ થડેશ્રવર આનંદ ભાઈ પારેખ સહીત અન્ય ટીમ ને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરેલ જનરલ મેનેજર અતુલ શાહ ની ફરજ ને બીરદાવી શ્રીમતી કિરણ બેન શાહ ને સન્માનિત કર્યા હતા.

વેરાવળ માં આજરોજ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓ બેન્ક લી આજે યોજાયેલ સાધારણ સભા મા બેન્ક ના ચેરમેન નવીન ભાઈ શાહ જોઈન્ટ મેનેજીગ ડાયરેક્ટર ભાવના બેન શાહ ના અધ્યક્ષ સ્થાને બેન્ક એકાઉન્ટ વાર્ષિક અહેવાલ નફા નૂ સંપુણ માર્ગદર્શન જનરલ મેનેજર શ્રી અતુલ ભાઈ શાહે બેન્ક ના વર્ષ 2023 2024 ના નાણાકીય હીસાબ આપેલ જેમા બેન્ક ના ધીરાણ સહીત અન્ય અંજેડા ઠરાવ ના અહેવાલ અતુલ ભાઈ દ્વારા જણાવેલ તેમજ બેન્ક ના નવા ડાયરેક્ટર સંજય ભાઈ થડેશ્રવર આનંદ ભાઈ પારેખ નયન ભાઈ ચોપડા સહીત નીમીશા બેન ને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરેલ સાથે બેન્ક ને દીવસ રાત જોયા વગર પ્રયત્નશીલ રહેતા જનરલ મેનેજર અતુલ ભાઈ શાહ ની ઉત્કર્ષ ફરજ ને બીરદાવી શ્રીમતી કિરણ બેન અતુલ ભાઈ શાહ ને પ્રોત્સાહિત કરેલ તેમજ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓ બેન્ક દ્વારા વેરાવળ વિસ્તાર ના ધોરણ 10/ ઘોરણ 12 ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને શિલ્ડ મોમેન્ટ આપી સન્માનિત કરેલ હોવાનુ જણાવેલ

અહેવાલ :- પ્રદીપ નીમાવત (વેરાવળ)