શ્રાવણ માસના શુભારંભે નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે.

શ્રાવણ માસના પવિત્ર આરંભે, તા. 25-07-2025 શુક્રવારના દિવસે પુષ્ય નક્ષત્રના શુભ અવસરે, જૂનાગઢ શહેરમાં જન્મથી લઈને 14 વર્ષ સુધીના બાળકો માટે રોગ પ્રતિકારક શક્તિ અને માનસિક વિકાસ માટે નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપાંના કેમ્પોનું આયોજન કરાયું છે. સાથે સાથે ગર્ભવતી મહિલાઓ માટે મંત્ર ઔષધિ પીવડાવવાનું પણ આયોજન છે.

આ કેમ્પ સંસ્કૃતિ આર્ય ગુરૂકુલ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન સંસ્કાર કેન્દ્ર, જૂનાગઢ દ્વારા આયોજન પામ્યું છે.

📍 સ્થળ અને સમય:

  1. રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક – સાંજે 5:00 થી 6:00 (પ્રવિણા વાઘેલા – 9426168272)

  2. બાલા હનુમાનજી મંદિર, ટિંબાવાડી – સાંજે 6:00 થી 7:15 (મૃણાલી વૈદ્ય – 7226991727)

  3. એન.કે.નગર, વંથલી રોડ – સાંજે 5:00 થી 6:00 (મંજુબેન હરસોરા – 8490084661)

  4. અંબાજી મંદિર, ઝાંઝરડા રોડ – સાંજે 5:15 થી 6:15 (જયશ્રીબેન ગાલોરિયા – 9099363910)

  5. રામનાથ મહાદેવ મંદિર, ટિંબાવાડી – સાંજે 5:00 થી 6:00 (રમાબેન ગરાલા – 9409182326)

  6. નગરપાલિકાની ઓફિસ, દુબડી પ્લોટ – સાંજે 5:00 થી 6:00 (રશ્મિબેન પરમાર – 7383573283)

📝 નોંધ:

  • બાળક સાથે જન્મ તારીખ અને વોટ્સએપ નં. અવશ્ય લાવવો.

  • વધુ માહિતી માટે સંપર્ક: મયુરભાઈ વૈદ્ય – 7226038186

📸 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.