સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સુત્રાપાડા તાલુકા ભાજપ મંડળ દ્વારા સદસ્ય અભિયાન કાર્યશાળા પ્રાચી કારડીયા રાજપુત સમાજ વાડી માં આયોજન કરવામાં આવ્યું હતું .

સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા માં ભાજપ સદસ્યતા અભિયાન ની કાર્યશાળા મળેલ તેમાં સોરાસ્ટ્ર ઝોન નાં સદસ્ય અભિયાન સંયોજક માનસિંગ ભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળેલ તેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્ર ભાઈ પીઠીયા તાલાલા.સુત્રાપાડા મતવિસ્તાર ધારાસભ્ય શ્રી ભગવાન ભાઈ બારડ સોમનાથ જિલ્લાના ભાજપ મહામંત્રી/સંયોજક દિલીપ ભાઈ બારડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શેલેન્દ્ર સિંહ રાઠોડ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામ ભાઈ વાઢેર જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ જિલ્લા ભાજપ મંત્રી અશ્વિન ભાઈ ઝાલા તાલુકા પંચાયતના પ્રમુખ ખીમ ભાઈ વાજા સહકારી આગેવાન દિલીપ ભાઈ ઝાલા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રોફેસર જીવા ભાઈ વાળા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ બંને મહામંત્રી ટપુ ભાઈ વાજા તેમજ હીરા ભાઈ વાઢેર સદસ્ય અભિયાન મંડળ કાર્યશાળા માં માર્ગદર્શન આપવામાં આવેલ તેમાં તમામ તાલુકા મંડળ નાં હોદેદારો હાજર રહેલ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય મંડળ ની ટીમ શક્તિ કેન્દ્ર સંયોજક સરપંચ શ્રી બુથ પ્રમુખો મોરચા હોદેદારો હાજર રહેલ હતા

અહેવાલ :-દિપક જોશી (ગીર સોમનાથ)