સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાશે.

જૂનાગઢ

સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ ના પ્રમુખશ્રી કે.ડી.પંડયા અને ટ્રસ્ટીશ્રી હસુભાઈ જોશી ના માર્ગદર્શન માં વડીલ વંદના બ્રહ્મ સમાજની તમામ પેટા જ્ઞાતિના સિનિયર સીટીઝન વડીલો (સ્ત્રી-પુરુષ ) ના સન્માનના કાર્યક્રમનું આયોજન આગામી સમયમાં કરવાનું થશે. જે માટે દરેકે પોતાનું નામ તા. 01/07/2024 સોમવાર સુધીમાં અવશ્ય નોંધાવી દેવું સાંજે 6 થી 8 શ્રી હસુભાઈ જોષી, ક્રિષ્ના કાર્ડ, વણઝારી ચોક, પીરની દર્ગા પાસે, જુનાગઢ મો.નં.9376641121 ઉપર નામ રજીસ્ટ્રેશન કરાવવું , રૂબરૂ આવવું ફરજીયાત છે તેમ શૈલેષ પંડયા ની યાદી જણાવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)