સાધુ માર્ગીય વડોદરા જૈન ગ્રુપ દ્વારા આજે વડોદરા શહેર ન્યાય મંદિર ખાતે આવેલ મહાકાળી માતા મંદિર ખાતે છાસ વિતરણ કરાયું.

વડોદરા

વડોદરા શહેર તથા જિલ્લામાં વધતી જતી ગરમીના રહીને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડોદરા શહેર સાધુ માર્ગીય વડોદરા જૈન ગ્રુપ દ્વારા વડોદરા શહેરને મંદિર ખાતે 500 લીટર છાશ વિતરણ કરવામાં આવી હતી આ છાશ વિતરણ નો મુખ્ય ઉદ્દેશ છે કે ગુરુજીના આદેશ પ્રમાણે વધી હતી ગરમીને લઈને રાહદારીઓને ગરમી સામે રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાજ આવ્યો તેમ જ વાહન ચાલકોએ ગરમી સામે રાહત મેળવી હતી સાથે યુવતી શક્તિ સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસથી વધુ મહિલાઓએ છાસ વિતરણ માં સેવા આપી હતી અને રાહદારીઓને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી હતી

હઅહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)