સુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાને શ્રેષ્ઠ સેવાકીય પ્રવુતિ બદલ ગુજરાત રાજ્યપાલ હસ્તે એવોર્ડ એનાયત,

સોમનાથ

ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ગુજરાત શાખા દ્રારા દર વર્ષે સારી સેવાકીય કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે જે અંતર્ગત વર્ષ-2022-23 માં ચાર અને -2023-24 માં ઍક એમ કુલ 5 એવોર્ડ સારી સેવાકીય પ્રવૃત્તિ બદલ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા શાખા ની ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના શ્રેષ્ઠ સેવાકીય કામગીરી કરવા બદલ અલગ અલગ કેટેગરી માં પાંચ એબોર્ડ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવત સાહેબ અને ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ગુજરાત ના ચેરમેન અજયભાઇ પટેલ હસ્તે ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ ને આપવામાં આવીયા, આ સભારંભમાં સમગ્ર ગુજરાત માંથી ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી શાખા ના પ્રતિનિધિઓં હાજર રહ્યા હતા, આ તકે સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ દ્રારા સર્વ નો આભાર વ્યક્ત કરીયો હ્તો, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા હરહંમેશા આપાતકાલીન પરિસ્થિતિમાં જરૂરિયાત લોકો ની મદદ માટે તૈયાર રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)