સુરત : લસકાણા કાર અકસમાતમાં ત્રણ જનાના મોત નિપજ્યું.

સુરત, 24 ફેબ્રુઆરી 2025 – સુરતના લસકાણા ક્ષેત્રમાં આજે ભયાનક અકસમાત સર્જાયો, જેમા પૂરપાટ ઝડપથી કાર ચાલકે બે બાઇકચાલકોંને ઉડાવ્યા. કાર રોડ પરથી BRTS લેનમાં ઘૂસી પલટી મારી ગયી.

મુખ્ય સ્થિતિયો:

✔ સ્થળ: લસકાણા, સુરત✔ ઘટના: બેફામ કાર ડ્રાઇવિંગના કારણે ભયાનક અકસમાત
✔ ઇજાગ્રસ્ત: 3 ગંભીર તરીકે ઇજાગ્રસ્ત
✔ મૃતકો:

રાજેશ મનસુખભાઇ ગજેરા (32 વર્ષ) – સરવાર દરમિયાન મોત

શોભના બેન મનસુખભાઇ ગજેરા – ટૂંકી સરવાર બાદ મોત

મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા (48 વર્ષ) – ઘટના સ્થળેજ મોત

🚔 કાર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલિસના હવાલે સોંપ્યો📌 લસકાણા પોલિસ ઘટનાની વધુ તપાસ હાથ ધરી

🙏 મૃતકોની શ્રદ્ધાંજલી અને ઇજાગ્રસ્તોંની ત્વરિત સ્વસ્થતા માટે પ્રાર્થના 🙏

📢 અહેવાલ: સુરત પ્રતિનિધિ