સુરત, લિંબાયત વિસ્તારમાં કાયદેસરની ગુનાની ફરિયાદ નોંધાઈ!

જિલ્લો સુરતના લિંબાયત વિસ્તારમાં સર્વે નં. 41/2ના પ્લોટ હોલ્ડરોના સહિયારા વાપરવાની લેઆઉટ પ્લાનના નકશામાં દર્શાવેલા પ્લોટ નં. 48ને લગતા ખુલ્લી જગ્યા અને રસ્તા વપરાશની બાબતમાં ખોટો દસ્તાવેજ બનાવી કાયદેસરની અવગણના કરવામાં આવી છે.

મોહમ્મદી મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટના નામ પર 2000માં થયેલા દસ્તાવેજ મુજબ, ચિનુ અબ્દુલ કાદર મન્સુર અને સમીમબાનુના પાવર ઓફ એટર્ની દ્વારા એફ.એ.ટી. 1010/2000 ના દસ્તાવેજમાં ખુલ્લી જગ્યાને વહિવટમાં ન દ્રશાવતી તરીકે નકશામાં ખોટી રીતે દર્શાવવામાં આવી છે.

આ મામલામાં હિંદુ સ્ત્રી શરદાબેન ઠક્કરના નામ પર 1971માં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આપવામાં આવેલી એલઆઈજી ફ્લેટ નં. 22 અને હાયર પર્ચેઝ એગ્રીમેન્ટ (દસ્તાવેજ નં. 1492)નો પણ ઉલેખ કરવામાં આવ્યો છે.

જોકે, સર્વે નં. 43ના પ્લોટના માલિકોને 10 ફૂટ જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે, અને મોહમ્મદી મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ દ્વારા 24 ફૂટ x 40 ફૂટ જેટલી ગેરકાયદેસર મકાન બાંધકામ કરવામાં આવ્યું છે.

આ બાબતે ફરિયાદી હારુન કાકુજી નાઓ દ્વારા ગુજરાત જામીન પચાવી પડવા અધિનિયમ અને ભારતીય ન્યાય સહિંતાનિસાર કાયદેસરની કાર્યવાહી માટે સુરત કલેક્ટર શ્રીને દખાલ કરાવવાનો પ્રયાસ કર્યો છે.

વિરોધી પક્ષ:

  1. મોહમ્મદી મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ
  2. ચિનુ અબ્દુલ કાદર મન્સુર
  3. સમીમબાનુ
  4. મોહમ્મદ અય્યુબ

આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.