સુરત: સરથાણા વિસ્તારમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયા સાથે દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા કરોડોની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે.
આ શખ્સોએ વિશ્વાસ જીતીને 13 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડી હતી. જેમાંથી 1.50 કરોડ રૂપિયાની ચુકવણી કરી દસ્તાવેજ પણ કરાવી લીધા હતા.
છેતરપિંડીનો ખોટો ભાન થતા બિલ્ડરોએ પોલીસે ફરિયાદ નોંધાવી.
પોલીસ દ્વારા ઝડપી પાડાયેલા ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટે કાયદેસર રીતે જેલ હવાલે કરી દીધા છે.
આ આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી અકારી હતી અને તેમને જામીન ન મળ્યો