હવે ગીર સોમનાથ જિલ્લાના ગ્રાહકો માટે ઘર બેઠા લોન મેળવવા નું સપનું થશે સાકર…જી હા આ સપનું સાકાર કરવા આગળ આવ્યું છે માધવ બિઝનેસ ગ્રૂપ ગીર સોમનાથ…

ગીર સોમનાથ

માધવ બિઝનેસ ગ્રૂપ ગીર સોમનાથ દ્વારામાધવ ફાઇનાન્સિયલ સરવિસીસ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ગ્રાહકો માટે અઢળક લોનો ની તક પૂરી પાડવાના હેતુથી માધવ બિઝનેસ ગ્રૂપ હેઠળ આવેલ માધવ ફાઇનાન્સિયલ સર્વીસિસ નાં પ્રોપરાઉટર એવા કાનજી ભાઇ યાદવ છેલ્લા દશ વર્ષ થી તમાંમ પ્રકાર ની લોન નાં કામ નો બહોળો અનુભવ ધરાવે છે. આજદિન સુધીમાં વિવિધ પ્રકારની લોન દ્વારા ગ્રાહકોને હજારો નહિ…. લાખો નહિ… પણ અધધધ… કરોડો રૂપિયાની લોન આપી ચૂક્યા છે.*

માધવ ફાઇનાન્સિયલ સર્વિસિસ્ નાં પ્રોપરાઇટર એવા કાનજી ભાઇ યાદવ એ અનેક ગ્રાહકોને ઉંચા વ્યાજમાં થી છુટકારો અપાવેલ છે. અને જરૂરિયાત મંદ ગ્રાહકોને કોઈ શિબિલ પ્રોબ્લેમ હોય તો પણ પોતાની આગવી સૂઝ બુઝ થી કુનેહભરી કાર્ય કુશળતા થી નબળા શીબિલ વાળા અનેક ગ્રાહકોને લોન અપાવવા માં સફળ રહિયા છે.

આ લોન નાં કામ નાં બહોળા અનુભવ નાં આધારે તેઓ ને માધવ બિઝનેસ ગ્રૂપ હેઠળ આવેલ અનેકવિધ વિભાગો પૈકી નાં લોન વિભાગ હાજર રહેશે

અહેવાલ -દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)