હિંમતનગર “બી” ડિવિઝન પોલીસે બે બાઇક ચોર સહિત ૭૫ હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલ બી – ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ધાણધા ફાટક પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા તેવા સમયે સામેથી આવતા બે બાઇક ચાલકને રોકી તેમની તપાસ કરતા અને તેમની ઉપર શક જતાં સદર બંનેને ઝડપી લીધા હતા અને વધુ પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરી કરેલ બંને બાઇક તથા મોબાઇલ કબ્જે કરેલ હતા જેની મુદ્દામાલ કિંમત ૭૫ હાજર થવા જાય છે જે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે .

અહેવાલ : – ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)