
📍સ્થાન: જાફરાબાદ, અમરેલી
📅 તારીખ: 2025
✍️ અહેવાલ: સંજય વાળા, અમરેલી
અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં ACB (એન્ટી કરપશન બ્યુરો)એ એક મોટી લાંચ કિસ્સામાં રેવન્યુ મંત્રી પ્રવિણ માયડા અને રેવન્યુ તલાટી દ્વારા લાંચ લેતી કામગીરીને પકડીને સફળ ટ્રેપ ચલાવ્યું છે.
ઘટના અંગે:
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ ભાડા ચોકડી પર ACBની ટીમે રેવન્યુ મંત્રી પ્રવિણ કેશુભાઈ માયડા ને 10,000 રૂપિયાનું લાંચ લેતા પકડી કાઢ્યું.
વિશેષ:
પ્રવિણ માયડાએ જમીનના ખાતાઓ અલગ કરવાના બદલામાં લાંચની માગણી કરી હતી. ACBએ આ મામલામાં ફરિયાદી પાસેથી આક્ષેપણાના આધારે ટૉલ ફ્રી નંબર પર ફરીયાદ દાખલ કર્યા બાદ ટ્રેપનું આયોજન કર્યું હતું.
સુચારૂ કામગીરી:
લાંચ લેતી વખતે ACBએ પ્રવિણ માયડાને ઝડપી લઈ તેમની ધરપકડ કરી