જૂનાગઢ: ફિટનેસ અને સ્વાસ્થ્ય માટે પ્રેરણા આપવા માટે ફિટ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફિટ ઇન્ડિયા સન્ડે સાયકલિંગ રાઈડ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં સાયકલિંગ ક્લબ જૂનાગઢ નો સહયોગ રહેશે. 😎👇
🗓️ તારીખ: 30 માર્ચ 2025 (રવિવાર)
🕕 સમય: સવારે 6:00 કલાકે
📍 સ્થળ: ગિરનાર દરવાજા, જૂનાગઢ
🚴♂️ રૂટ: ગિરનાર દરવાજા → ભવનાથ મંદિર → ગિરનાર દરવાજા (8 કિમી)
✅ ભાગ લેનાર દરેકને મળશે:
🎽 ટી-શર્ટ
🧢 કેપ
🥤 રિફ્રેશમેન્ટ
🎯 મનોરંજન
📲 રજિસ્ટ્રેશન માટે શું કરવું?
👉 નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને રજીસ્ટર કરો:
https://surveyheart.com/form/67e6e7ee20f9fc21127438df
📱 અથવા WhatsApp કરો:
➡️ નામ અને જન્મ તારીખ મોકલો 9714183212 પર
💪 ફિટનેસ તરફ એક સારો પ્રયાસ – ફિટ રહેવા માટે સાયકલ ચઢી જોડાઈ જાઓ! 😍🚀
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ