જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે હેતુ સારૂ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કાઈમ બ્રાન્ચના પો.ઈન્સ શ્રી જે.જે.પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ કે.બી.ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કૉડના એ.એસ.આઈ ઉમેશચંદ્ર વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ હૈયા એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત શબ્દમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા,દરમ્યાન જુનાગઢની પેરોલ ફર્લો સ્ક્વોડ નાઓની ટીમને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ જીલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. બી.૧૧૨૦૩૦૬૮૨૩૦૧૪/૨૦૨૩ જુગારાધારા કલમ ૪,૫ મુજબના ગુન્હાના કામના આરોપી,
(૧) બદરુદિન જીવણભાઇ વડસરીયા ઉવ.૭ર રહે કેશોદ ૧૦૧ પ્રીન્સ પેલેઇસ એપાર્ટમેન્ટ ગાંધીનગર સોસાયટી
(૨) સીદી રહેમાન બેલીમ ઉવ.૬૬ ધંધો વેપાર રહે ગોવિંદપુરા નવો પ્લોટ તા.વેરાવળ જી.ગીર સોમનાથ મો ૯૮૨૪૧૩૫૯૮૩
(૩) અલ્તાફભાઈ અબ્દુલભાઇ કરવત ઉવ.૪૨ ધંધો વેપાર રહે ગોવિંદપુરા નવો પ્લોટ તા.વેરાવળ જી.ગીર સોમનાથ વાળાઓ છેલ્લા બે વર્ષથી ઉપરોક્ત
ગુન્હાના કામે નાસતા-ફરતા હોય અને તેમા હાલ આરોપી નં ૧ ઘરે હાજર હોય તથા આરોપી નં ર તથા ૩ આરોપી પોતાના ઘરે હાજર હોય તેવી હકિકત મળેલ હોય જે હકિકત આધારે ખાત્રી કરી ટેકનિકલ ઓર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વાશ વોચ તપાસમાં રહેતાં મજકુર આરોપીઓ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ મળી આવેલ હોય અને તેઓનુ નામ-ઠામ પુછતા પોતાનું નામ,
(૧) બદરુદિન જીવણભાઇ વડસરીયા ઉવ.૩૨ રહે કેશોદ ૧૦૧ પ્રીન્સ પેલેઇસ એપાર્ટમેન્ટ ગાંધીનગર સોસાયટી
(ર) સીદી રહેમાન બેલીમ ઉવ.૬૬ ધંધો વેપાર રહે ગોવિંદપુરા નવો પ્લોટ તા.વેરાવળ જી.ગીર સોમનાથ મો ૯૮૨૪૧૩૫૯૮૩
(૩) અલ્તાફભાઈ અબ્દુલભાઇ કરવત ઉવ.૪૨ ધંધો વેપાર રહે ગોવિંદપુરા નવો પ્લોટ તા.વેશવળ જી.ગીર સોમનાથ વાળાઓ બતાવતા હોય જેથી મજકુર આરોપીઓ જુનાગઢ જીલ્લાના વંથલી પો.સ્ટેના ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત,
ત્રણચ આરોપીઓ આપતા હોય જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે જુનાગઢ ક્રાઇમ
બ્રાંચને સોંપી આપવામા આવેલ છે
1 હસ્તગત કરેલ આરોપીઓનુ નામ, સરનામુઃ-
(૧) બદરુદિન જીવણભાઇ વડસરીયા ઉવ.૭ર રહે કેશોદ ૧૦૧ પ્રીન્સ પેલેઇસ એપાર્ટમેન્ટ ગાંધીનગર સોસાયટી
(૨) સીદી રહેમાન બેલીમ ઉવ.૬૬ ધંધો વેપાર રહે ગોવિંદપુરા નવો પ્લોટ તા.વેરાવળ જી.ગીર સોમનાથ મો ૯૮૨૪૧૩૫૯૮૩
(૩) અલ્તાફભાઇ અબ્દુલભાઇ કરવત ઉવ.૪૨ ધંધો વેપાર રહે ગોવિંદપુરા નવો પ્લોટ તા.વેરાવળ જી.ગીર સોમનાથ
I સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ની વિગત આ કામગીરીમાં,
(૧) પોલીસ ઇન્સપેકટરશ્રી જે.જે.પટેલ સાહેબ કાઇમ બ્રાન્ચ, જુનાગઢ તથા
(૨) પો.સબ.ઇન્સ શ્રી કે.બી.ચૌધરી સાહેબ પેરોલ ફર્લો સ્કોડ જુનાગઢ તથા
(૩) એ.એસ.આઇ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા પેરોલ ફર્લો સ્કોડ જુનાગઢ તથા
(૪) પો.કોન્સ. દિનેશભાઇ છૈયા પેરોલ ફર્લો સ્કોડ જુનાગઢ વિગેરે પો.સ્ટાફએ મારો રહી કામગીરી કરવામાં આવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)