NSUI નેતા દિલીપ સંઘાણી યોગ ગુરુ બાબા રામદેવ સાથે પતંજલિ આશ્રમમાં એક સપ્તાહની સ્વાસ્થ્ય શિબિરમાં હાજરી આપશે.

યોગ ગુરુ બાબા રામદેવ ના હરિદ્વાર ના પતંજલિ આશ્રમ ખાતે NSUI ના નેતા દિલીપ સંઘાણી એક સપ્તાહ સ્વાસ્થય શિબિર માં હાજરી આપશે,

ગુજરાત ના સહકારી નેતા અને IFFCO તથા NCUI ના અધ્યક્ષશ્રી દિલીપભાઈ સંઘાણી યોગ ગુરુ બાબા રામદેવજીના સાનિધ્યમા પતંજલિ યોગપીઠ, હરિદ્વાર ખાતે સ્વાસ્થ્ય શિબિર માટે એક સપ્તાહ માટે હરિદ્વાર પહોંચ્યા,
શ્રી સંઘાણી એ સ્વામી રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજીની સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)