સુરત.
સુરતની પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં સર્વરન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગ માં હતી દરમિયાન પોલીસને અગત બાતમી મળી હતી કે વડોદ શાસ્ત્રીનગર ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું ATM મશીને બે ઈસમો તોડવાનો પ્રયાસ કરી રહીયા છે.તાત્કાલિક અસરથી પાંડેસરા પોલીસના સર્વરન્સ સ્ટાફના માનશો ઘટના સ્થળે પહોંચી બને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતના પાંડેસરા વિસ્તારમાં બે ઇસમો દ્વારા આઇસીઆઈસીઆઇ બેંકના ATMને નિશાન બનાવી ચોરી કરવાના પ્રયાસ કરતી વેળાએ પાંડેસરા પોલીસના સર્વરન્સ સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી બને આરોપીઓની ધરપકડ કરી હતી.એચ – ડિવિજન ના એસીપી ઝેડ.આર.દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત રોજ પાંડેસરા પોલીસ મથકના હદ વિસ્તારમાં સર્વલન્સના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન હેડ કોસ્ટેબલ દિગંબર પુડલીક, રાજેશ તુકારામ,તથા સંદીપ પાટીલ અંગત બાતમી મળી હતી. કે પાંડેસરા વડોદ ખાતે આવેલા શાસ્ત્રી નગર પાસે કોઈ બે અજાણ્યા શખ્સ ICICI બેંક નું ATM મશીનનો નીચેનો સેફ્ટી ડોર ખોલી ATM મશીનમાં રાખેલ રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરી રહ્યા છે.તેની હકીકત મેળવી પાંડેસરા પોલીસ સર્વલન્સ સ્ટાફના માણસો ધટના સ્થળે.ધીરુસિંગ લક્ષ્મણસિંહ રાજપુત ઉંમર -૨૨ અને સંજુવ જગદીશપ્રસાદ ચૌધરી ઉંમર ૨૪ બને આરોપીની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.