
જેમાં નાના ભૂલકાઓ એ પોતાની અલગ અલગ કૃતિ ઓ રજૂ કરી હતી
તેમજ અલગ અલગ કેટેગરી માં ફસ્ટ, સેકન્ડ ,થર્ડ આવનારા વિદ્યાર્થીઓ ને પુરુસ્કૃત સંસ્થા તરફથી પણ કેશોદ ના આવનારા મહેમાનો અને સુજ્ઞ લોકો દ્વારા કરવામાં આવેલ હતા
જેમાં અત્તિથી તરીકે કેશોદ ધારાસભ્ય દેવા માલમ,તેમજ નગર પાલિકા પ્રમુખ અને કેશોદ ના પ્રથમ નાગરિક એવા મેહુલ ગોંડલીયા તેમજ સંસ્થા ના મુખ્ય મહેમાન અને ટ્રસ્ટી શ્રી ડો.સી.ડી લાડાણી સાહેબ ,મગનભાઈ, તેમજ બેચરભાઈ,તેમજ તમામ સંસ્થા ના પ્રમુખ જયેશ ભાઈ લાડાણી,તેમજ pvm ઇન્ટરનેશનલ ના પ્રિન્સિપાલ તેમજ અન્ય સંસ્થાઓ ના સ્ટાફ તેમજ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને રંગીન બનાવ્યો હતો
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)