SMC દ્વારા સંવિધાન હત્યા દિવસ-2025 માટે વિશેષ કાર્યક્રમનું આમંત્રણ

સુરત, 
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા “સંવિધાન હત્યા દિવસ – 2025” નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે સૌપ્રથમ નાગરિકોને ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે:
📅 તારીખ: 25/06/2025, બુધવાર
સમય: સવારે 09:30 કલાકે
📍 સ્થળ: સાયન્સ સેન્ટર ઓડીટોરીયમ, મહેશ્વરી ભવનની બાજુમાં, સિટી લાઈટ રોડ, સુરત

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વિવિધ વિદ્વાનો અને મહાનુભાવો દેશના સંવિધાનના મહત્વ અને આજના સમયમાં તેની રક્ષા અંગે ચર્ચા કરશે. સમગ્ર કાર્યક્રમમાં નાગરિકોની વિશાળ હાજરી થવા પાત્ર છે.

SMC દ્વારા સૌ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.

વધુ માહિતી માટે મુલાકાત લો: http://smc.city

અહેવાલ :- બ્યુરો રિપોર્ટ