આજ રોજ પોષણ માહની ઉજવણી અંતર્ગત જેતપુર શહેરમાં આઈ.સી. ડી.એસ. વિભાગ દ્વારા શહેરમાં રેલી યોજાઈ મહિલાઓ થતા બાળકો ને પોષણ સંદેશો આપેલ.

જેતપુર

સહિ પોષણ- દેશ રોશન ના ઉદ્દેશ સાથે રાજય સરકાર દેરા 1 થી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહ નું ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગ રૂપે આજ રોજ જેતપુર શહેરમાં આઈ.સી. ડી.એસ. વિભાગ દ્વારા. આજ ની થીમ પર શહેર ની વિવિધ આંગળવાડીઓ ના જઈ સગર્ભા માતા,ધાત્રી માતા તથા બાળકો ને પોષણ સમઆહાર વિશે માહિતી આપી હતી.તમામ લોકો ને પોષણ ના શપથ લેવડાવયા હતા.શહેરમાં રેલી યોજાઈ મહિલાઓ થતા બાળકો ને પોષણ સંદેશો આપેલ

પોષણ યુક્ત આહાર થી બાળકો થતા મહિલાઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત- સાક્ષર ભારત- સશક્ત ભારત ના સૂત્ર ને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો 1 માસ દરમિયાન કરવામાં આવશે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)