આ મિટિંગ મા માછીમાર ને લાગતી વિવિધ પ્રકારના પ્રશ્નો વિશે વિસ્તાર પુર્વક ચર્ચા કરવા આવી હતી સાથે આવનારા દિવસોમાં મા ગોવા, કર્ણાટક, કેરલ, તાલિમનાડુ, ઓરીસ્સા અને આન્ધરાપ્રદેશ પ્રદેશ ના માછીમાર આગેવાનો સાથે મળીને રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ કરવામાં આવશે. આ મહત્વની બેઠક મહારાષ્ટ્ર ના માછીમાર આગેવાન વિનોદ પાટીલ, નરેન્દ્રભાઈ ટંડેલ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, ગુજરાત ખારવા સમાજ ના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ, મુકેશભાઈ પાંજરી,ભાજપ બક્ષીપંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, ધનસુખભાઈ ગોસિયા,કિશનભાઈ ભાદ્રેચા,ગુજરાત માછી મહામંડળના પ્રમુખ શ્રી વાસુભાઈ, ટંડેલ, વલસાડ માછીમાર આગેવાન શ્રી દિનેશભાઈ ટંડેલ, દમણથી ગોપાલભાઈ. કે. ટંડેલ (દાદા) ના પ્રતિનિધિ હિતેશભાઈ , જાફરાબાદ ખારવા સમાજ ના પ્રમુખ શ્રી કનૈયાલાલ ગાડાંલાલ સોલંકી, ભગુભાઈ સોલંકી, નરશીભાઈ બારૈયા, નારગોલ ના રામદાસ ટંડેલ આ મહત્વ ની મિટિંગ ને સફળ બનાવવા માટે ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ શ્રી સુનીલ ભાઈ ગોહેલે જહેમત ઉઠાવી હતી
અહેવાલ : દિપક જોશી (પ્રાંચી ગીર સોમનાથ)