ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી એ આખી દુનિયામાં મેડિકલ સેવા ઑ માટે પ્રખ્યાત છે જેના દ્વારા દુનિયાના ખ્યાતનામ દેશોમાં મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેના ભાગ રૂપે ઇંડિયન રેડક્રોસ સોસાયટી ના ગિરસોમનાથ જિલ્લાની સુત્રાપાડા બ્રાન્ચ માં આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીની સુત્રાપાડા બ્રાન્ચના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા વખતો. વખત સેવાકીય પ્રવુતીઑ યોજવામાં આવે છે જેમાં સર્વ રોગ નિદાન કેમ્પ હોય કે બ્લડ ડોનેશન કેમ્પ કે પછી કુદરતી આપત્તિઓમાં લોક સેવાના કાર્યોમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા બ્રાન્ચ સદા અગ્રેસર હોય છે.
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરમાં ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ માં ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ની સુત્રાપાડા બ્રાન્ચ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ આ અવસરે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, ગીર સોમનાથ ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, રાજવીરસિંહ ઝાલા, દિલીપભાઈ ઝાલા, તેમાંજ પધારેલા અન્ય મહેમાનો નું સ્વાગત ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ અને ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ બારડ, તેમજ અન્ય સભ્યો દ્વારા શાલ અને મોમેન્તો આપી કરવામાં આવેલ અને ત્યારબાદ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવેલ
ઇંડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ માટે ચેરમેન અજયભાઈ બારડ, દિલીપભાઇ બારડ અને તેઓની ટિમ દ્વારા મહિનાઓ અગાઉથી તૈયારીઓ કરી રહેલ હતા અને સોસિયલ મીડિયા દ્વારા લોકોને બ્લડ ડોનેશન માટેનું મહત્વ સમજાવી અને બ્લડ ડોનેશન માટે પ્રેરીત કરેલ હતા
સુત્રાપાડા મુકામે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ 245 લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કરી અને આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવેલ હતો
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં સુત્રાપાડા ના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, ગીર સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ રાજવીરસિંહ ઝાલા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઈ ઝાલા, વેરાવળ નગર પાલિકા પ્રમુખ જયદેવભાઈ જાની, જી. એચ. સી. એલ. પ્રેસિડેન્ટ મયુર હેડે, સુત્રાપાડા બ્રાન્ચ ના ચેરમેન અજયભાઇ બારડ, સુત્રાપાડા મામલતદાર ગૌડા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ચાવડા ભાઈ, ડી વય એસ પી જાડેજા, પી. આઈ, પટેલ સાહેબ, પી. આઈ. સિંધવ, પી. એસ આઈ જેબલીયા, નગર પાલિકા સુત્રાપાડા પ્રમુખ મનુભાઈ બારડ, ઉપ પ્રમુખ નરેશભાઈ કામલીયા, રાજુભાઈ ગઢીયા, દેવાયત ઝાલા, ર્ડો. ઘણસાણી સાહેબ, ર્ડો ફારૂકભાઈ, માનસિંહભાઈ ડોડીયા, નાથાભાઈ ડોડીયા, દાનસીંહભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર, જેસીંગભાઇ મોરી, નાથાભાઈ બારડ, માંડાભાઈ બારડ, ભરતભાઈ રાઠોડ, દીપુભાઈ ડોડીયા, મનોજભાઈ વાળા, અનુપમભાઈ ખેર, રામસિંહભાઈ મોરી, ભુપતભાઇ ઝાલા, કાળાભાઈ બારડ, કાનાભાઈ બારડ, બાબુભાઇ ડોડીયા, કાળુસિંહ ડોડીયા, અરસીભાઈ બારડ, જેસીંગભાઈ મોરી, હરેશભાઇ મોરી, નાથુભાઈ કામલીયા, જેસીંગભાઇ નાથાભાઈ, વશરામભાઈ કામલીયા, રામભાઈ માંડાભાઈ, માંડાભાઈ સિદીભાઈ, બાલુભાઈ ચીનાભાઈ, મશરીભાઇ મેર, કૈલાશભાઈ રામ, વજુભાઇ પંપાણીયા, કાનજીભાઈ પાંપણિયા, રામસિંહ વાણવી, જાદવભાઈ વાણવી, દેવાભાઈ વાણવી,દિનેશભાઇ ભજગોતર, જેસીંગભાઇ વાણવી, ઇમરાનભાઈ મિર્ઝા, અલારખાભાઈ દરેક સમાજ ના આગેવાનો અને બોહળી સંખ્યા માં રક્તદાતાઓ હાજર રહ્યા હતા, સમગ્ર કાર્યકમ નું સંચાલન પિયુષભાઈ કાછેલા દ્રારા કરવા માં આવ્યુ હતું
અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ)