મુખ્યમંત્રી શ્રી પાક સંરક્ષણ ગોડાઉન બનાવવા ટાર્ગેટ ફાળવણી વધારો કરવા બાબત નો વધારો થયો છે ત્યારે ખેડૂતો મા ખુશી લહેર જોવા મળી જુનાગઢ જીલ્લાના ખેતીવાડી શાખા દ્વારા મુખ્યમંત્રી પાક સંરક્ષણ ગોડાઉન બનાવવા માટેની યોજના અંતર્ગત ટાર્ગેટ ફાળવણી કરવામાં આવી હતી તેમાં માંગરોળ તાલુકામાં શ્રી ભગવાન ભાઈ મોરી પ્રદેશ ભાજપ માલધારી સેલ સદસ્ય શ્રી તથા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રી મતિ પ્રભા બેન જેન્તીભાઇ ચુડાસમા દ્વારા પણ માન મહોદય શ્રી કુષિ મંત્રી શ્રી રાધવજી ભાઈ પટેલ સાહેબ શ્રી ને જુનાગઢ જીલ્લા માં મુખ્ય મંત્રી પાક સંરક્ષણ ગોડાઉન બનાવવા માટે જે યોજના અંતર્ગત ટાર્ગેટ ફાળવણી મુદ્દે વધારો કરવાની યોગ્ય ફોર્મમાં રજુઆત કરવામાં આવી હતી એ અંતર્ગત જુનાગઢ જીલ્લાના ખેતીવાડી ખાતાના અધિકારી સાથે થી ફરી બીજીવાર દરખાસ્તો ઉચ્ચ કક્ષાએ ટાર્ગેટ ફાળવણી કરવામાં આવે તેવી દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી ત્યારે આપણા યશસ્વી માન મહોદય શ્રી કુષિ મંત્રી શ્રી રાધવજી ભાઈ પટેલ સાહેબ શ્રી અંગતતા રસ લય નાણાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આ જુનાગઢ જીલ્લા ને વધુ માં વધુ ટાર્ગેટ પૂરો કરવા માટે યોગ્ય માંગ ને સંતોષવા પૂરતો ટાર્ગેટ ફાળવી આપેલ છે ત્યારે આપણા કુષિ મંત્રી શ્રી રાધવજી ભાઈ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્યો છે આ વિસ્તારમાં ખેડૂતો ની માંગ સ્વીકારાઈ છે એટલે દરિયા કિનારા ખેડૂતો ને વરસાદ થી પાક ને નુકસાનકર્તા થતાં અટકી શકે આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જે કિશાન આઈ પોર્ટલ પર નોંધણી કરાવી ને ક્રમ નંબર પર ની મંજુરી આપવામાં આવશે ત્યારે આ લગત ખેડૂતો પણ સમય મર્યાદામાં આ યોજના અંતર્ગત લાભ લય સમયસર કામગીરી પૂર્ણ થાય એજ અભ્યર્થના
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)