કેન્દ્ર સરકાર દ્વારા ભારત ભરમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન સરકાર દ્વારા રચના કરવામાં આવી.

સોમનાથ

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારત ભરમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન સરકાર દ્વારા રચના કરવામાં આવી છે આ રચના ગીર સોમનાથ જિલ્લામાં સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી છે જેમાં સરકાર દ્વારા દરેક જિલ્લામાં કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન ના સભ્ય પદની નિમણુક કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા પ્રમુખ તીર્થ પુરોહિત શ્રી સોમ્પૂરા બ્રાહ્મણ સમાજ સોમનાથ ના પ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી.હેમલભાઈ ભટ્ટ ને સરકાર દ્વારા કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન સભ્ય પદે ગીર સોમનાથ જિલ્લામાં નિમણુક થવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ જીવનમાં દરેક ક્ષેત્ર માં ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી

અહેવાલ :-દિપક જોશી (ગીરસોમનાથ)