કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ના એરપોર્ટ ખાતે મજૂરી કામ કરતા મકવાણા નયનાબેન નવીન ભાઈ મકવાણા કેશોદ એરપોર્ટ ખાતેથી કામ કરી ઇકો કાર લઈ સીમરોલી રોડ પર જઇ અન્ય સાથે જનાર લોકો ને ઉતારતી વેળા એ
જેન્તીભાઈ ડાયાભાઇ મકવાણા ,
લષ્મી બેન જેન્તીભાઈ મકવાણા ,સુનિલ જેન્તી ભાઈ મકવાણા , સૌરભ જેન્તીભાઈ મકવાણા ,તમામે એક સંપ કરી મજૂર ઉતરતા પહેલાજ દરવાજો ખોલી ફરિયાદી નયનાબેન નયન ભાઈ સાથે પ્રથમ બોલા ચાલી કરી છેડતી કરવા અને ગળામાં પહેરેલ સોનાનો ચેન ,સોનાની બ્યુટી , અને ચાંદી નું કડું પણ કાઢી જતા વખતે ધમકી આપેલ કે હું સરપંચ છું મારુ કોઈ કઈ કરી લેવાનું નથી અને તમે બીજી વખત સીમરોલી માં દેખાયા તો છરી મારી દઈશ ધમકી આપી જતા રહેલ હોય ત્યારે હાલ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે નયનાબેન ને દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)