ગીર સોમનાથ જિલ્લામાં DYSP અને PSI ઉત્કૃષ્ટ કામગીરી બદલ કમેન્ડેશન એવોર્ડમાં પસંદગી થઇ .

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગનું ગૌરવ DYSP અને PSI ઉત્કૃષ્ટ કામગીરી બદલ કમેન્ડેશન એવોર્ડમાં પસંદગી થઇ છે.DYSP વિનોદસિંહ ખેંગાર અને PSI અરવિંદસિંહ જાડેજા ની પસંદગી કરવામાં આવી છે .આવતી કાલે કરાઈ ખાતે DGP ના હસ્તે એવોર્ડ અપાશે.રાજ્યભર માંથી અધિકારીઓ એને કર્મચારીઓ મળી કુલ 110ની પસંદગી.પોલીસ વિભાગ માં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરાશે ..

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)