ગીર સોમનાથના મરછુન્દ્રી ડેમ 70 ટકા સુધી ભરાઈ જતા થઈ શકે છે ઓવર ફલો …

ગીર સોમનાથ

છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને પગલે મરછુન્દ્રી ડેમ 70 ટકાની સપાટીએ ડેમની હાલનું લેવલ 107.20 મીટર છેઊંડાઈ 7.70 મીટર છે જ્યારે ગ્રોસ જથ્થો 22.2584 મી. ઘન મીટર છે ઉપરવાસમાં વરસાદ હોવાથી આ ડેમ ગમે ત્યારે થઈ શકે છે ઓવર ફલો.

ગીર ગઢડા તાલુકાના રસૂલપરા,કોદિયા,ઇટવાયા,ફાટસર,ઝૂડવડલી,મેણ,ગુંદાળા ગામના એલર્ટ કરાયાજ્યારે ઉનાના ચાચકવાડ, ઉના, દેલવાડા, કાળાપણ,રાજપરા,રામપરા,જાખરવાડા,નવાબંદર સહિતના ગામોને કરાયા એલર્ટ.આ નીચાણવાળા વિસ્તારના ગામોની નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અને ઢોર ઢાખર અને વાહન પસાર ન કરવા અપાઈ સુચના.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)