ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રીએ સોમનાથ દાદાને શિષ ઝુકાવ્યું.

સોમનાથ

ગુજરાત પ્રદેશ ભાજપ ના પુર્વ મહામંત્રી અને સુરત ના પુર્વ મેયર મહિલા કોર્પોરેટર હેમાલી બેન બોધાવાલા સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવતા પ્રથમ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ ના માધવપુર ને લોહેજ સ્વામિનારાયણ મંદિર દર્શન કરયા હતા અને ભગવાન સ્વામિનારાયણ ના આશીર્વાદ લીધા બાદ ટુકા રોકાણ દરમિયાન પ્રદેશ ભાજપ માલધારી સેલના સદસ્ય ભગવાનભાઈ મોરીનુ આતિથ્ય માણ્યું હતું અને ત્યારબાદ તેમનું સ્વાગત કર્યું હતું ત્યાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જવા નિકળ્યા હતા અને સોમનાથ ખાતે શ્રાવણ માસ માં ભગવાન સોમનાથ ના દર્શન કરી ધન્યતા અનુ ભાવિ હતી

અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)