જૂનાગઢ શ્હેરના મધુરમ વિસ્તારમાં ચાલુ વાહન પર હાર્ટ એટેક આવી જતા બાઇક ઉપરથી પડી બેભાન થયેલ વ્યક્તિને તાત્કાલિક CPR આપી વધુ સારવાર માટે એબ્યુલન્સ મારફત હોસ્પિટલ મોકલી જીવ બચાવનાર
(૧) PSI શ્રી એસ.એન.જાડેજા
(૨) HC શ્રી જયેશ વિકમા
(૩) TRB શ્રી પવન અમરેલીયા
(૪) TRB શ્રી અનિલ વાઢિયા
(૫) TRB શ્રી ભાવિન વાઘાણી
પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)