🚔 જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા! 🕵️♂️
▪️ જુનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનના જુગારના ગુન્હામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ ✅
📢 IGP નિલેશ જાજડીયા અને SP ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન
📌 જેલમાંથી બચવા માટે એક વર્ષથી નાસતા-ફરતા આરોપી:
✳ નામ: નરેશ ઉર્ફે સોનુ ગ્યાનચંદભાઇ કોટક
✳ ઉંમર: 40 વર્ષ
✳ રહે. મધુરમ, પ્રિયંકા પાર્ક, જુનાગઢ
🔹 B ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. 11203024240028/2024 હેઠળ IPC કલમ 12-અ મુજબ જુગારધારાના ગુન્હામાં આરોપી વિરૂદ્ધ કેસ નોંધાયો હતો.
🔹 ગાંધીચોક, જૂનાગઢ ખાતે આરોપી છુપાયો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
🔹 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
📜 ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટીમ:
👮♂️ પો. ઇન્સ. જે.જે. પટેલ (ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ)
👮♂️ એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ
👮♂️ પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જિતેષ મારૂ
👮♂️ પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ બડવા, દિપકભાઇ ચૌહાણ અને क्राइम ब्रાન્ચ સ્ટાફ
🔍 જૂનાગઢ પોલીસની ઝડપી અને ચુસ્ત કાર્યવાહીથી જુગારના ગુન્હામાં એક વર્ષથી નાસતા આરોપીની ધરપકડ કરી કાયદાનું પાલન સુનિશ્ચિત કરાયું.
📝 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)