જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હળમતિયા ગામે એક વૃદ્ધ ઉપર જેરી મધમાખીના જુંડે કર્યો હુમલો .

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખી ના ઝુંડે કર્યો હુમલો જે વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખી ના ઝુંડે હુમલો કર્યો હતો તેને 108 મારફત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેને સર્વ દરમિયાન મૃત્યુ થયું હતું વિશળ હડમતિયા ના રહે.ચકા ભાઈ આલા ભાઈ વાઘેલા ઉપર મધમાખી ના ઝૂંડે ખેતર માં ટવહુમલો કર્યો હતો ત્યારે વિશળ હડમતિયા ગામના અમરસિંહ વાઘેલા અને 108 ના ડ્રાઈવરે બંન્ને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્કયુ કરી ને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 24 કલાક સારવાર દરમિયાન તેમનું મૃત્યુ દરમિયાન મૃત્યુ થયું હતું તેમના પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું મૃતક ચકા ભાઈ આલા ભાઈ વાઘેલા જે ની ઉંમર અંદાજિત 75 વર્ષ જેવી હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ પામેલા હતું જેને લઇ ગામમાં અને તેના પરિવારમાં સોક નું મોજું ફરી વળ્યુ હતું..

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)