જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો.

જુનાગઢ

માંગરોળ પંથકમાં સવાર થી વાદળ છાયા વાતાવરણ ને પગલે સતત ધીમીદારે વરસાદ યથાવત હતો.વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં ખુશીની લહેર છવાઈ હતી.શહેરની સોસાયટીઓ સહિત મુખ્ય રસ્તાઓ પર પાણીનાં ખાબોચિયાં ભરાયાં હતા સતત ધીમીદારે વરસાદ શરૂ રહેતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી.

ગરમીના અસહ્ય ઉકળાટ થી લોકોને આશિંક રાહત મળી.તો બીજી તરફ વાવણી લાયક વરસાદ વરસતા પંથક ભરના ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ)