જૂનાગઢ ઉપલા દાતાર ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો.

જૂનાગઢ

જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજે ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે પૂજ્ય ભીમ બાપુ દ્વારા ગુરુવરની સમાધિઓ પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુ ની સમાધીનું પૂજન અને પૂજ્ય ભીમ બાપુનું પણ પૂજન કરી અને બપોરે મહાપ્રસાદ અને સાંજે ભવ્ય સંતવાણી ના કાર્યક્રમમાં આટલી ઊંચાઈ ઉપર આવેલી દાતાર બાપુની ધાર્મિક જગ્યામાં વરસતા વરસાદે પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દાતાર બાપુ ના દર્શન કરી અને ધન્ય બન્યા હતા

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)