જૂનાગઢના ભેંસાણ મા થયેલ હત્યા ના પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવીપૂજકો સાથે રહી નાથબાવા લોકોની બિન અધિકૃત જૂપડ પટી દૂર કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

જૂનાગઢ

જૂનાગઢ ના ભેંસાણ ના પરબ રોડ આવેલ ખોડીયાર નગર સો ચોરસ વાર વિસ્તાર મા રહેતા નાથબાવા જાતિ ના લોકો બિન અધિકૃત રીતે ઝૂપડા ઓ બાંધી અને તમામ પ્રકાર ની ગેરપ્રવુતિ ઓ કરતા હોય જેમાં દારૂ. જુગાર. મારામારી . ધમકી. ઓ વગેરે નો પ્રવુતિ ઓ કરે છે અને ગરીબ લોકો ને હેરાન પરેશાન કરતા હોય જેને લઇ અને બે દિવસ પહેલા પ્રેમ પ્રકરણ મા એક દેવીપૂજક આધેડ ની હત્યા પણ કરી નાખવા આવી હતી જેની તપાસ પોલીસ કરી રહી છે.

જેમાં સંકા ના આધારે અમુક ને પકડી લીધા છે.અને અમુક બાકી હોય તો આ લોકો આવી ગેરપ્રવુતિ સાથે જોડાયલ હોય જેમાં ભેંસાણ મા દારૂ જુગાર મારામારી જેવી પ્રવુતિ ચાલી રહી છે જેને લઈ દેવી પુજકો નું અને આજુ બાજુ મા રહેતા અન્ય જ્ઞાતિ ના લોકો ને રહેવું મુશ્કિલ બન્યું હોય તો તમામ લોકો જે ખોડીયાર નગર મા રહેતા લોકો એ ભેંસાણ વિસાવદર ના પૂર્વ ધાાસભ્ય ને રજૂઆત કરતા લોકો સાથે રહી ને મામલતદાર ને આવેદન અપાયું અને તાલુકા વિકાસ અધકારીશ્રી અને ભેંસાણ પોલિશ ને લેખિત રજૂઆત કરાઈ કે આવા લૂખા તત્વો આ એરિયા મા થી દુર કરી ઝૂંપડપટી દૂર કરવા મા આવે અને હત્યારા લોકો ને પકડી ને કડક મા કડક કાર્યવાહી કરવા મા આવે તેવી માંગ ઉઠવા પામી છે

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)