જૂનાગઢમાં તા. ૧૦/૦૧/૨૫ થી પાંચ દિવસીય ગિરનાર મહોત્સવ…

તા. ૧૦ / શરણાઈ વાદન ( સોલાપુર ), ઓડિસી ( ન્યુ દિલ્હી ), ભરતનાટ્યમ ( મુંબઈ ), કથક નૃત્ય ( થાને ), કુચીપૂડી ( નાગપુર ), ધ્રુપદ વોકલ ( ભોપાલ )
તા. ૧૧ / ઓડિસી ગ્રુપ ( પુના ), ભરતનાટ્યમ ( ન્યુ દિલ્હી ), ભરતનાટ્યમ ( સુરત ), મણિપુરી ( કોલકતા ), ભરતનાટ્યમ ( બેંગ્લોર ), તબલા વાદક ( મુંબઈ / યુપી )
તા. ૧૨ / વોકલ ( જૂનાગઢ ), કથક ( બેંગ્લોર ), મોહિની અટ્ટમ ( ચેન્નઈ ), કથક ( કોલકતા ), ભરતનાટ્યમ ( બેંગ્લોર ), ફ્લુટ ( નાસિક )
તા. ૧૩ / ઓડિસી ગ્રુપ ( બ્રહ્માપુર ), કથક, હૈદરાબાદના કલાકારો પેરીની ડાન્સ
તા. ૧૪ / ઓડિસી ગ્રુપ ( કટક ), ભરતનાટ્યમ ( મુંબઈ ), કથક ગ્રુપ ( દોમબીવી ), ઓડિસી ગ્રુપ ( ન્યુ દિલ્હી ) કલ્યનના કલાકારો કલા રજૂ કરશે.
પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા આ ૧૧ માં ગિરનાર મહોત્સવ ૨૦૨૪/૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી નામી કલાકારો કલાઓ રજૂ કરશે. જે કાર્યક્રમ નિહાળવા માટે નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે.
સ્થળ – ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, જૂનાગઢ.સમય-સાંજના -૦૬ કલાકથી

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)