જૂનાગઢ
સદીઓ પછી શ્રાવણ માસ માં અતિ ઉત્તમ ફળદાયી – અષ્ટાંગ યોગ આવતા આજરોજ ભૂતનાથ મંદિરે અતિ ઉત્તમ ફળદાયી – અષ્ટાંગ યોગ માં વિશેષ પૂજન કરવા આવ્યું હતું.યમ – નિયમ – આસન – પ્રાણાયામ – પ્રત્યાહાર – ધારણા – ધ્યાન – સમાધિ. આ અષ્ટાંગ ના પ્રણેતા દેવાધિદેવ મહાદેવ છે.
આજે આઠમા મહિના ની આઠમી તારીખે બરાબર આઠ વાગ્યા ને આઠ મિનિટે – આઠ ભૂદેવો એ દિવ્ય અને અલૌકિક અતિ દુર્લભ અષ્ટાંગ યોગ પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)