આજ તા.૧૨/૦૨/૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રકૃતિધામ, ભવનાથ તળેટી, જુનાગઢ ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં ૨૫ દિકરા દિકરીઓ પ્રભુતાનાં પગલાં માંડશે તેમ શ્રી સુનિલ નાવાણી, પ્રમુખશ્રી, સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન જૂનાગઢએ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)