જૂનાગઢમાં ૨૭ માર્ચે રોજગાર ભરતી મેળાનું આયોજન
📅 તારીખ: ૨૭/૦૩/૨૦૨૫
📍 સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ
🕥 સમય: સવારે ૧૧:૩૦ કલાકે
ભરતી મેળા માટે ઉપલબ્ધ નોકરીઓ:
➡️ લેબોરેટરી ટેકનીશિયન
➡️ ઇન્સપેક્ટર
➡️ એન્જિનિયર
➡️ ઓપરેટર
➡️ ટ્રૈની એન્જિનિયર
➡️ ફાઇનાન્સીયલ એડવાઈઝર
લાયકાત:
🎓 શૈક્ષણિક લાયકાત: B.Sc., B.E., ITI, ડિપ્લોમા, ડિગ્રી (ટેકનિકલ ટ્રેડ)
🔞 વયમર્યાદા: ૨૧ થી ૪૫ વર્ષ
નિમ્ન કંપનીઓ માટે ભરતી થશે:
🏢 ઓસ્ટીન એન્જિનીયરીંગ કંપની લિ.
🏢 એક્ઝાકટ મશીન
🏢 શ્રીજી કન્સલ્ટન્સી (Tata AIA Life Insurance)
કેવી રીતે ભાગ લઈ શકાય?
✅ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર હાજર રહેવું
✅ https://anubandham.gujarat.gov.in પોર્ટલ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકાય
📞 વધુ માહિતી માટે સંપર્ક: ૦૨૮૫-૨૬૨૦૧૩૯ (જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ)
📢 સંવાદદાતા: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ – (જૂનાગઢ)