જેતપુર ના વેપારી ને ૨૧,૦૦,૦૦૦/- ની ઉઘરાણી માટે અલગ અલગ પોલીસ સ્ટેશન માં ચૂકવણી માટે હેરાન ગતિ થતા હાઈકોર્ટ સમક્ષ સદર બનાવ.

જૂનાગઢ

એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે ધ્યાને આવતા હાઈકોર્ટે સબંધિત ઉપરી અધિકારી ને કોર્ટ સમક્ષ હાજર રહેવા નો હુકમ સાથે કડક વલણ માં જણાવ્યું કે
“શું પોલીસ રિકવરી એજન્ટ તરીકેની ભૂમિકા ભજવે છે ?

નામદાર કોર્ટે તેમનું આક્રુ વલણ રાખતા એવું જણાવ્યું કે પોલીસ કરવાનું છે તે કરતી નથી અને જે ધારીયા અને બંદૂકો લઈને ખુલ્લેઆમ ફરે છે તેને પ્રિવેન્ટ કરતી નથી અને આવા કામ કરે છે”

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)