ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉંમરના સરકારી હોસ્પિટલ ખાતે આજરોજ એક સાપ દેખાતા સારવાર અર્થે આવેલ દર્દીઓ સહિત દવાખાના ના કર્મચારીઓ મા ભય ફેલાય જવા પામ્યો હતો જેથી ત્યાં હાજર લોકો દ્વારા સાપ રેસ્ક્યુર ને જાન કરતા તળત્કાલિક રેસુકયુર દ્વારા ઉમલ્લા સરકારી દવાખાના મા પોહચી અને સાપ ને સુરક્ષિત રીતે પકડી અને રેસ્ક્યુર દ્વારા આ સાપને પકડી અને જંગલ વિસ્તારમાં છોડવા કાવાયત હાથ ધરી હતી
અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)